વૃક્ષ વાવો, જીવન બચાવો, વૃક્ષનું જતન, આબાદ વતન

આપણું પર્યાવરણ હવા,પાણી અને ભૂમિ જેવા પ્રાકૃતિક સ્ત્રોતોનું બનેલું છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ પણ આપણા પર્યાવરણના અગત્યના ઘટકો છે.  તાજી હવા,શુધ્ધ પાણી, ફળદ્રુપ જમીન અને આપણી આસપાસનું સ્વચ્છ વાતાવરણએ…