Date:14/11/2022 INGJ45ના મોણપુર ગામે ખેડુત મજુર અને ખેડુતોની રીફ્રેશર તાલીમ યોજાઈ. જેમા લઘુતમ વેતન, વીણી સંગ્રહ, આપનુ પ્રમાણિત બી.સી.આઈ. જીનર્સ અને બાળ મજુર, પી.પી. બેગ, સમાન વેતન, ગુલાબી ઇયળ અને પ્રમાણિત બિયારણના ફાઇદા પર ચર્ચા કરી અને ચાલતા બાય ઈનપુટ સેન્ટર – ચિત્તલ અને હરીપુરાની વાત કરવામાં આવી.