શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા પીપળવા ગામે તારીખ 13/11/22 થી તારીખ 15/11/22 સવાર ના 08 કલાક થી સાંજ ના 06 કલાક સુધી લાઈફ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં 30 બાળકો એ ભાગીદારી નિભાવી હતી જેમાં બાળકો એ પોતાનો પરિચય, રોલ મોડેલ, સ્વપ્ન, પોતાના મિત્ર અને મિત્ર માં સારા રહેલા ગુણો વિશે વાત કરી , ત્યાર બાદ પોતાના નિયમો બનાવ્યા,ત્યાર બાદ 5 ગુણો ને ગ્રુપ ડિવાઈડ કરી ને એક્ટિવિટી કરવામાં આવી અને ગુણો ને હિંમત, મહેનત, શ્રેષ્ઠતા,ધ્યેય વગેરે ગુણો ની સમજ કેળવી અને ઝેરી ની વાર્તા સાંભળી જેમાં મારુ જીવન મારી પ્રર્સનદગી જેમાં શ્રેય પ્રસંદગી અને પ્રેય પ્રસંદગી ખૂબ સરસ રીતે શીખ્યા ઉદાહરણો આપ્યા પોતાના જીવન માં બે પર્સનદગી ઓ આવે છે તે ખુબજ સરસ રીતે સમજ કેળવી ,પોતાની સાચી અને ખોટી પર્સનદગી પોતાના જીવન ના અનુભવો શેર કર્યા ,ગાંધી જી અને મોદીજી પર ડિબેટ કરવામાં આવી, ઇકબાલ મુવી જોવામાં આવ્યું તેમજ ઇકબાલ મુવી માં પ્રસંદગી, રોલ મોડેલ પોતાનો ધ્યેય,કલ્પના શક્તિ, વગેરે સમજ કેળવી, સૌવથી મોટો મહાન વ્યક્તિ બનવા માટે બાળકો ને કલ્પના શક્તિ કરાવવામાં આવી ,ન્યુઝ પેપર સુધી પોતાનું સ્વપ્ન સાકાર કરવું ,ન્યુઝ પેપર માં પોતાના સ્વપ્ન શેર કર્યા,આત્મ વિશ્વાસ વધારવા માટે અને ખોટી માન્યતા ઓ ન રાખવા માટે એક બ્રાહ્મણ ની વાર્તા સાંભળી, પોતાના આત્મ વિશ્વાસ માટે પોતાના માં રહેલા સારા ગુણો વિશે લખવામાં આવ્યું અને બધા વચ્ચે શેર કરવામાં આવ્યું કોમ્યુનિકેશન ગેપ ઘટાડવા માટે ગેમ રમાડવામાં આવી અને મકડી મુવી જોવામાં આવ્યું , મુવી નું રીવીજન કરવામાં આવ્યું શુ ભૂત પ્રેત, હોઈ શકે! ખોટી અફવા ઓ દૂર કરવા મા આવી ,લાઈફ કેમ્પ માં સૌવથી વધુ પોતાના જીવન માં સ્પર્શએલી વાત બાળકો દ્વારા રજુઆત કરવામાં આવી ,સફળતા એટલે શું,અને પોતાના ઉદાહરણો લેવામાં આવ્યા, નાટકો દ્વારા રજુઆત કરવામાં આવી,હિંમત, મહેનત, ધ્યેય, શ્રેષ્ઠતા પ્રેનના વગેરે નાટકો ની રજુઆત કરવામાં આવી,યુનિક ઓળખ આપવામાં આવી અને લાઈફ કેમ્પ માંથી શુ શુ શીખ્યા તે અભિપ્રાય લેવા માં આવ્યાજેમાં બાળકો એ મૌખિક અને લેખિત અભિપ્રાયો આપ્યા , ગ્રુપ ફોટોસ લેવા માં આવ્યા આ લાઈફ કેમ્પ થી બાળકો ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગીદારી નિભાવી તેમજ શાળા ના શિક્ષકો એ સહભાગીદારી નિભાવી અને સ્ટાફ ના મિત્રો દિલીપભાઈ, હાર્દિકભાઈ, અજયભાઈ ,કાર્તિકભાઈ પંડ્યા હાજર રહ્યા અને #SSKK ના ડાયરેકટર ધીરુભાઇ તેમજ અન્ય કાર્યકર્તા ઓ પણ સહભાગી થયા અને બાળકો પણ ઘણું બધું શીખ્યા અને *LIFE CAMP* ને સફળ બનાવ્યો…

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *